વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ કાર્યક્રમ-2023

વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ કાર્યક્રમ-2023

તા-1-05-2023 થી 31-05-2023


નમસ્કાર મિત્રો, અમે લઈને આવ્યા છીએ વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ વેકેશન શ્રેણી. આ  વેકેશન શ્રેણીમાં  ધોરણ પ્રમાણે અમે મોકલીશું  રોજેરોજ નવી પ્રવૃત્તિઓ અને તેના માટે જરૂરી વર્કશીટ. બાળકો ઘરે બેઠા દરરોજ પોતાના અનુકૂળ સમયે પોતાની જાતે અથવા પોતાના માતા-પિતા ની મદદ લઈને આ પ્રવૃત્તિઓ કરશે અને વેકેશનમાં હરતાં ફરતાં આનંદ સાથે રોજેરોજ પોતાની વયકક્ષા મુજબ નવું શીખશે. 
વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ

વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ કુલ ત્રણ વિભાગમાં ભાગ રહેશે.  

1. ધોરણ 1-2 વિભાગ
2. ધોરણ 3 થી 5 વિભાગ
3. ધોરણ 6 થી 8  વિભાગ

જેમાં વિભાગ પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાં રોજેરોજ નવી પ્રવૃત્તિઓ મોકલવામાં આવશે. તો દરેક બાળકે પોતાના ધોરણ મુજબ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું.

તમારી શાળાના બાળકો સાથે જરુર શેર કરો અને બાળકોને વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ કાર્યક્રમ-2023 જોડવા વિનંતી છે.

ધોરણ 1-2 નું ગ્રુપ       

ધોરણ 3-4-5 નું ગ્રુપ     

ધોરણ 6-7-8 નું ગ્રુપ   

શિક્ષકોનું ગ્રુપ

વેકેશનમાં હરતાં ફરતાં શીખીએ કાર્યક્રમ-2023

તા-1-05-2023 થી 31-05-2023

રોજેરોજની પ્રવૃતિઓ માટે -અહિયાં ક્લિક કરો.






Post a Comment (0)
Previous Post Next Post
ઉપયોગી માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.