Home જનરો નોલેજ ક્વિઝ -1 October 29, 2024 0 જનરો નોલેજ ક્વિઝ -1 Interactive Quiz General knowledge Quiz 1. દાના ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે ? A) ભારત B) ઓમાન C) કતાર D) સાઉદી અરેબિયા 2. 21મી પશુધન ગણતરી કયા મહિના સુધી હાથ ધરવામાં આવશે. ? A) ફેબ્રુઆરી 2025 B) ડિસેમ્બર 2024 C) જાન્યુઆરી 2025 D) માર્ચ 2025 3. 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ અને એક્સ્પો 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ? A) સુરત B) ગાંધીનગર C) અમદાવાદ D) વડોદરા 4. ચાણક્ય સંરક્ષણ સંવાદ 2024 ક્યાં યોજાયો હતો ? A) મુંબઈ B) બેંગ્લોર C) નવી દિલ્હી D) હૈદરાબાદ 5. હાલમાં કઇ કંપની એપલને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની છે ? A) Nvidia B) Microsoft C) Google D) Amazon 6. ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરવામાં આવેલ સાતમા એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)નું નામ શું છે ? A) અભય B) વિક્રાંત C) વીર D) પ્રહર 7. હાલમાં એશિયા ક્લીન એનર્જી સમિટ (ACES) 2024 ક્યાં યોજાઈ ? A) સિંગાપોર B) જાપાન C) દક્ષિણ કોરિયા D) ઓસ્ટ્રેલિયા 8. 31મી સિંગાપોર-ભારત મેરીટાઇમ દ્વિપક્ષીય કવાયત (SIMBEX) 2024 ક્યાં યોજાઈ રહી છે ? A) ચેન્નાઈ B) મુંબઈ C) વિશાખાપટ્ટનમ D) કોચી 9. તાજેતરમાં કયા દેશે હિંદ મહાસાગરમાં ભારત સાથે તેની પ્રથમ મેરીટાઇમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ (MPX) હાથ ધરી હતી ? A) ફ્રાન્સ B) જર્મની C) પોલેન્ડ D) ઓસ્ટ્રેલિયા Facebook Twitter